Gujarat Weather : ગુજરાતમાં ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી છે આગાહી?
Gujarat Weather : ગુજરાતમાં ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી છે આગાહી?
પ્રકાશિત
ભારત પર આવશે નવી સિસ્ટમ. જેની અસર ભારત સહિત ગુજરાત પર પણ જોવા મળશે. ત્યારે જાણીએ ગુજરાતમાં ગરમીની શરૂઆત ક્યારથી થશે?
વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Getty Images