બોટાદમાં દલિત યુવાનનું હુમલા બાદ મોત, પરિવાર મૃતદેહ કેમ સ્વીકારતો નથી?
પ્રકાશિત
બોટાદ જિલ્લાના બગડ ગામે થોડા દિવસ પહેલાં થયેલા જીવલેણ હુમલામાં ઘાયલ થયેલા રાજેશ મકવાણાનું ગુરુવારે મોડી રાત્રે સારવાર દરમ્યાન મોત થઈ ગયું.
પરિવાર ન્યાયની માગ કરી રહ્યો છે. તેમજ ન્યાયની માગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા મામલો ગરમાયો હતો.
પોલીસનું કહેવું છે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
મૃતકના પરિવારજનોનું કહેવું છે કે તેઓ અન્ય એક હત્યાના કેસમાં સાક્ષી બન્યા તેની દાઝ રાખી આ શખ્સોએ હુમલો કર્યો હતો.
જુઓ, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Alpesh Dabhi/Sachin Pithhva

Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
























