You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત માટે હવામાન વિભાગે કેમ ચેતવણી જાહેર કરી? શું છે આગાહી?
ગુજરાત માટે હવામાન વિભાગે કેમ ચેતવણી જાહેર કરી? શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં આગામી દિવસોમાં આકરી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જરૂરિયાત વગર દિવસ દરમિયાન બહાર ન નીકળવાની વાત કરી છે. ત્યારે જાણીએ કયા જિલ્લામાં કેવું રહેશે હવામાન? અને સૌથી વધારે ગરમી ક્યાં પડશે?
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન