You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂઝીલૅન્ડમાં પૂર : ભારે વરસાદના કારણે ઑકલૅન્ડમાં કટોકટી જાહેર કરાઈ
ન્યૂઝીલૅન્ડમાં પૂર : ભારે વરસાદના કારણે ઑકલૅન્ડમાં કટોકટી જાહેર કરાઈ
પ્રકાશિત
ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડમાં મૂશળધાર વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે.
શુક્રવાર રાતથી શરૂ થયેલા વરસાદને કારણે 15 કલાકમા એટલું પાણી ખાબક્યું કે શહેરમાં ઇમર્જન્સીની જાહેરાત કરી દેવાઈ.
જનજીવન જોતજોતામાં ખોરવાઈ ગયું અને અનેક સ્થળે લોકો પાણીમાં ફસાઈ ગયા હતા.
જેમને બહાર કાઢવા બચાવ ટુકડીઓને બોલાવવી પડી હતી.
ન્યૂઝીલૅન્ડમાં પૂરને કારણે કેવી તકલીફોનો લોકોને સામનો કરવો પડ્યો હતો તે જુઓ આ વીડિયોમાં.