ગુજરાતમાં કઈ તારીખથી વરસાદની શક્યતા, કયા વિસ્તારોમાં થશે ભારે વરસાદ?

ગુજરાતમાં કઈ તારીખથી વરસાદની શક્યતા, કયા વિસ્તારોમાં થશે ભારે વરસાદ?
પ્રકાશિત

રાજ્યમાં કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ચોમાસા પહેલાંની પ્રીમોન્સૂન ઍક્ટિવિટી જોવા નથી મળી રહી.

ગુજરાતમાં હાલમાં કેટલાક વિસ્તારોમાં ગરમી પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નથી પડતો.

આ વીડિયોમાં જાણીએ કે ગુજરાતમાં કઈ તારીખથી વરસાદ પડી શકે છે. તેમજ કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન