ઉત્તરાખંડના આ શિક્ષક પિતાએ દીકરીના પ્રથમ પિરિયડની ઉજવણી કેમ કરી?

ઉત્તરાખંડના આ શિક્ષક પિતાએ દીકરીના પ્રથમ પિરિયડની ઉજવણી કેમ કરી?
પ્રકાશિત

ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લાના કાશીપુર શહેરમાં રહેતા જિતેન્દ્ર ભટ્ટે તેમની પુત્રી રાગિણીનો પહેલો પિરિયડની ઉજવણી આ રીતે કરી.

જિતેન્દ્ર ભટ્ટ સંગીત શિક્ષક છે અને તેઓ પિરિયડ વિશેની માનસિકતાને બદલવા માગે છે.

જિતેન્દ્ર ભટ્ટ કહે છે કે જ્યારે ગામમાં મહિલાઓ પિરિયડમાં હોય ત્યારે ઘરથી અલગ કરી દેવામાં આવતી હતી, ઘણી વાર તો એમને ગૌશાળા જેવી જગ્યાએ મોકલી દેવાતી હતી.

"મારાં લગ્ન થયાં, બાળકી થઈ ત્યારે મને લાગ્યું કે પિરિયડને હું એક ઉત્સવના રૂપમાં જોઈશ."

વીડિયો - વર્ષાસિંહ