ગુજરાતમાં પ્રેમલગન મુદ્દે સરકારના વિચારનો વિરોધ થઈ રહ્યો છે?

ગુજરાતમાં પ્રેમલગન મુદ્દે સરકારના વિચારનો વિરોધ થઈ રહ્યો છે?
પ્રકાશિત

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારથી કહ્યું છે કે પ્રેમલગ્નમાં માતા-પિતાની સહમતી લેવાનું જરૂરી બનાવવાની સરકાર સંભાવનાઓ શોધી રહી છે ત્યારથી ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું પ્રેમલગ્ન માટે માતા-પિતાની પરવાનગી લેવી જરૂરી છે કે નહીં?

આ મામલે ગુજરાતીઓ સામ-સામે છે. એક પક્ષનું કહેવું છે કે લગ્ન જેવા ‘પવિત્ર બંધન’માં બંધાતાં પહેલાં માતા-પિતાની પરવાનગી અને આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ કારણ કે તેઓ જ બાળકોનો ઉછેર કરે છે.

વીડિયો : સાગર પટેલ