ટ્રેનનો કોચ જેમાં લોકો માત્ર જમવા આવે છે

વીડિયો કૅપ્શન, એવી ખાસ ટ્રેન જેમાં લોકો માત્ર ખાવા માટે આવે છે
ટ્રેનનો કોચ જેમાં લોકો માત્ર જમવા આવે છે
પ્રકાશિત

રેસ્ટોરાં તો તમે ઘણી જોઈ હશે. પરંતુ તેલંગાણાના કાચીગુડા શહેરમાં આવેલી આ રેસ્ટોરાં કંઈક અલગ છે.

આ કોચ રેસ્ટોરાંમાં ભોજન માણવા સ્થાનિકો ઉત્સાહિત હોય છે.

પોતાની ઇનોવેટિવ ડિઝાઇન અને ટ્રેન જેવા માહોલના સર્જનને કારણે તે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ટ્રેનનાં પ્લૅટફૉર્મ જેવા માહોલ અને ટ્રેનના ડબ્બા જેવા ઓરડામાં ગોઠવાયેલાં ટેબલ ગ્રાહકોને અસલી ટ્રેનનો આભાસ કરાવે છે.

જુઓ, આ અનોખી રેસ્ટોરાંની ખાસિયતો માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

રેડ લાઇન
રેડ લાઇન