You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાના લોકોને દેશભક્તિ માટે કઈ રીતે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે?
રશિયાના લોકોને દેશભક્તિ માટે કઈ રીતે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે?
પ્રકાશિત
રશિયામાં નગરો અને શહેરોમાં નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ઘટાડવામાં આવી રહી છે.
કાર્યક્રમો અને આતશબાજીનાં પ્રદર્શનો રદ કરવામાં આવી રહ્યાં છે.
પણ એ જ સમયે રશિયાની સરકાર આ તહેવારના સમયનો દેશભક્તિ વધાવવા ઉપયોગ કરી રહી છે અને લશ્કરી દળોની સિદ્ધિને પ્રોત્સાહિત કરી રહી છે.
બીબીસી રશિયાના એડિટર સ્ટીવ રોઝનબર્ગ સાઈબીરિયાના શહેર ચિટાર ગયા અને ત્યાં કઈ રીતે આ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે એ નિહાળ્યું.