રાજકોટ: ગૃહિણીઓએ તેલનો ભાવ ઘટવા અંગે શું કહ્યું? ખેડૂતો પર શું થશે અસર?

વીડિયો કૅપ્શન, 'તેલના ભાવ ઘટ્યા એ સારું, પણ મોંઘવારી ક્યાં ઘટે છે?', ખાવાનું તેલ સસ્તું થવા પર રાજકોટની મહિલાઓએ બીજું શું શું કહ્યું?
રાજકોટ: ગૃહિણીઓએ તેલનો ભાવ ઘટવા અંગે શું કહ્યું? ખેડૂતો પર શું થશે અસર?
પ્રકાશિત

કેન્દ્ર સરકારે ખાદ્યતેલ પરથી દસ ટકા આયાત ડયૂટી ઘડાડવાનો નિર્ણય કર્યો છે, જેનો ત્રીસ મેથી અમલ થયો છે.

આ નિર્ણયના અનુસંધાને સુરજમુખી, કપાસિયા અને પામોલીન જેવા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

તેલના ભાવમાં થયેલા ભાવના ઘટાડા અંગે ગૃહિણીઓ, ઑઈલ મીલમાલિકો, વેપારીઓ તથા અન્ય હિતધારકો શું મત ધરાવે છે, એ વિગતે જાણવા માટે જુઓ આ વીડિયો.

તેલના ભાવોમાં ઘટાડો, વપરાશકર્તા, વેપારીઓ અને ઓઇલ મીલ માલિકો ઉપર શું અસર થશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન