BBC 100 WOMEN : 5 હજારથી વધુ બિનવારસી મૃતદેહોના અંતિમસંસ્કાર કરનાર પૂજા શર્મા

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
BBC 100 WOMEN : 5 હજારથી વધુ બિનવારસી મૃતદેહોના અંતિમસંસ્કાર કરનાર પૂજા શર્મા
પ્રકાશિત

આ કહાણી દિલ્હીનાં એ મહિલાની છે જેઓ બિનવારસી મૃતદેહોના અંતિમસંસ્કાર કરવાનું કામ કરે છે.

પૂજા શર્માને બીબીસીએ આ વર્ષે જાહેર કરેલી 100 વીમેનની યાદીમાં પણ સ્થાન મળ્યું છે.

જો મુસ્લિમ હોય તો કબ્રસ્તાનમાં, હિન્દુ હોય તો સ્મશાનમાં અને ખ્રિસ્તી હોય તો સિમેટરીમાં લઈ જઈને તેઓ આ મૃતદેહોના અંતિમસંસ્કારનું કામ કરે છે.

તેઓ દિલ્હીમાં એક સંસ્થા પણ ચલાવે છે અને સ્થાનિક પોલીસ અને હૉસ્પિટલ સાથે સંપર્કમાં રહે છે.

તેમના ભાઈના મૃત્યુ બાદ તેમને આ વિચાર આવ્યો હતો.

પરંતુ શા માટે તેઓ હજારો મૃતદેહોના અંતિમસંસ્કાર કરી રહ્યાં છે?

જાણો તેમની કહાણી...

પૂજા શર્મા, અંતિમવિધિકર્તા, ભારત, મહિલા, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.