ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ, ક્યાં સુધી વરસાદ પડવાની છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ, ક્યાં સુધી વરસાદ પડવાની છે આગાહી?
ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ, ક્યાં સુધી વરસાદ પડવાની છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં આગાહી પ્રમાણે જ અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી વરસાદી માહોલની અને 9 જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી.

ઉત્તર અને પશ્ચિમ ભારત તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક મજબૂતને કારણે ગુજરાતના હવામાનમાં આ પલટો જોવા મળ્યો છે ત્યારે આ વીડિયોમાં જાણો કે કયા જિલ્લાઓમાં વધુ વરસાદની શક્યતા છે અને ક્યાં સુધી રહેશે ગુજરાતમાં વરસાદી માહોલ?

સાથે પવનની દિશા અને ગતિ તથા તાપમાનની સ્થિતિની જાણકારી ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સરળતાથી સમજો

વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images