You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૃદ્ધ મહિલાની શાકભાજી કચરામાં ફેંકવાનો મામલો શું છે?
વૃદ્ધ મહિલાની શાકભાજી કચરામાં ફેંકવાનો મામલો શું છે?
પ્રકાશિત
મહારાષ્ટ્રના બીડમાં દબાણ હટાવોની ટીમે વૃદ્ધ મહિલાનું શાકભાજી આ રીતે કચરામાં ફેંકી દીધું હતું, જેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
શાકભાજી વેચતાં મહિલાએ રડતાં રડતાં આક્ષેપ પણ કર્યો હતો કે તંત્રની ટીમે તેમનું ટિફિન અને પૈસા પણ ફેંકી દીધા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં યૂઝર્સે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ ઘટના પર બીડ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ સંબંધિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.