આખે આખી બસને સળગાવી દેવાઈ, લોકો કેમ રસ્તા પર ઊતર્યા આ દેશમાં?

આખે આખી બસને સળગાવી દેવાઈ, લોકો કેમ રસ્તા પર ઊતર્યા આ દેશમાં?
પ્રકાશિત

આયર્લૅન્ડના બેલફાસ્ટમાં છરી વડે હુમલો થતા એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

વિરોધ કરનાર ટોળાએ બેકાબુ થઈ એક બસને આગ ચાંપી હતી.

આ ઘટનામાં એક યુવકની શંકા હેઠળ ધરપકડ કરાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન