You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સુધી પહોંચવામાં હજુ મોડું થશે ચોમાસું, કેમ ધીમી પડી ચોમાસાની ઝડપ?
ગુજરાત સુધી પહોંચવામાં હજુ મોડું થશે ચોમાસું, કેમ ધીમી પડી ચોમાસાની ઝડપ?
પ્રકાશિત
ગુજરાતમાં અત્યારે બફારા સાથે ગરમીની લહેર જોવા મળી રહી છે. સાથે જ કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક જિલ્લાઓમાં તડકો પણ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસું આગળ વધ્યું છે. ચોમાસું મજબૂત રીતે આગળ વધ્યા બાદ ધીમું પડ્યું છે.
તો હાલ ક્યાં પહોંચ્યું છે ચોમાસું અને ગુજરાત કયારે પહોંચશે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન