ખેડૂતો દ્વારા વીજ થાંભલાના વિરોધ અંગે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
ખેડૂતો દ્વારા વીજ થાંભલાના વિરોધ અંગે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાતમાં કેટલાંક ગામોમાં ખેડૂતો તેમના ખેતરમાં વીજપોલ નાખવાનો વિરોધ કરી રહ્યા છે.
મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી કંપનીના વીજ થાંભલાનો વિરોધ કરીને ખેડૂતોએ ટ્રૅક્ટર રેલીનું આયોજન કર્યું હતું.
આ મામલે બીબીસી ગુજરાતીએ આપના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સાથે વાત કરી હતી.

ઇમેજ સ્રોત, Gopal Italia/fb



