ઊંચા ઝાડ પર ચઢી મધ કેવી રીતે ઉતારે છે આ લોકો?

વીડિયો કૅપ્શન, ઊંચા ઝાડ પર ચઢી મધ કેવી રીતે ઉતારે છે આ લોકો?
ઊંચા ઝાડ પર ચઢી મધ કેવી રીતે ઉતારે છે આ લોકો?
પ્રકાશિત

ઇન્ડોનેશિયાના હની-હન્ટર્સ, મધુન અને રેગી. મધપૂડા સુધી પહોંચવા માટે ઊંચાં-ઊંચાં વૃક્ષ પર ચઢે છે અને ત્યાંથી મધ એકત્ર કરે છે...

તેમની આ રોમાંચક સફર સોશિયલ મીડિયા પર લાખો લોકો જુએ છે અને પસંદ પણ કરે છે.

ઇન્ડોનેશિયા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન