વલસાડમાં બાઇકમાં સાપ ઘુસી જતા આ રીતે કરાયું રેસ્ક્યૂ

વલસાડમાં બાઇકમાં સાપ ઘુસી જતા આ રીતે કરાયું રેસ્ક્યૂ
પ્રકાશિત

વલસાડના કિલ્લા પારડીમાં એક બાઇકમાં સાપ ઘૂસી ગયો હતો.

જીવદયા ગ્રૂપના કાર્યકર્તાએ સાપનું રેસ્ક્યૂ કર્યું હતું.

આવું કેવી રીતે થયું?

જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન