You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામની એક સરકારી હૉસ્પિટલના કયા નિર્ણયથી લોકો ચિંતામાં?
આસામની એક સરકારી હૉસ્પિટલના કયા નિર્ણયથી લોકો ચિંતામાં?
પ્રકાશિત
આસામની એક સરકારી હૉસ્પિટલના નિર્ણયે આર્થિક રીતે નબળા લોકોને ચિંતામાં મૂકી દીધા છે.
હાલમાં જ હૉસ્પિટલ વ્યવસ્થાપન સમિતિની બેઠક થઈ હતી. જે પછી કમિટીના અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય રંજનદાસે મીડિયા સામે આ નિયમને લાગુ કરવાની વાત કરી.
નિર્ણય એ છે કે ત્રણ બાળકો હોવા છતાં પણ જો કોઈ મહિલા ગર્ભવતી થાય તો તે હૉસ્પિટલમાં મફત તપાસ કરાવી નહીં શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન