You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ઑનલાઇન ફૂડ ડિલિવરીના પૅકેજિંગ માટે કોઈ સારો વિકલ્પ છે?
શું ઑનલાઇન ફૂડ ડિલિવરીના પૅકેજિંગ માટે કોઈ સારો વિકલ્પ છે?
પ્રકાશિત
શું તમે જાણો છો કે ભારતમાં દર સેકન્ડે ઑનલાઇન ફૂડ ડિલિવરીના 47 ઑર્ડર નોંધાય છે?
જાણકારોનું કહેવું છે કે એક ઑર્ડરનાં પૅકેજિંગ પાછળ 50થી 100 ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જેમાંથી મોટા ભાગનું કચરામાં જાય છે.
શું ઑનલાઇન ફૂડ ડિલિવરીના પૅકેજિંગ માટે કોઈ સારો વિકલ્પ છે?
જાણવા માટે બીબીસીની સિરીઝ 'Why Waste Matters' જુઓ.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન