શું ઑનલાઇન ફૂડ ડિલિવરીના પૅકેજિંગ માટે કોઈ સારો વિકલ્પ છે?

વીડિયો કૅપ્શન, એક ઑનલાઇન ઑર્ડર કરો ત્યારે તેમાં કેટલું પ્લાસ્ટિક આવે છે, ફૂડ ડિલિવરીના પૅકેજિંગ માટે સારો વિકલ્પ છે ખરો?
શું ઑનલાઇન ફૂડ ડિલિવરીના પૅકેજિંગ માટે કોઈ સારો વિકલ્પ છે?
પ્રકાશિત

શું તમે જાણો છો કે ભારતમાં દર સેકન્ડે ઑનલાઇન ફૂડ ડિલિવરીના 47 ઑર્ડર નોંધાય છે?

જાણકારોનું કહેવું છે કે એક ઑર્ડરનાં પૅકેજિંગ પાછળ 50થી 100 ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જેમાંથી મોટા ભાગનું કચરામાં જાય છે.

શું ઑનલાઇન ફૂડ ડિલિવરીના પૅકેજિંગ માટે કોઈ સારો વિકલ્પ છે?

જાણવા માટે બીબીસીની સિરીઝ 'Why Waste Matters' જુઓ.

ઑનલાઇન ફૂડ ઑર્ડર, બીબીસી ગુજરાતી, પ્લાસ્ટિક, પર્યાવરણને નુકસાન, આબોહવા પરિવર્તન, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન