You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'લોકો આવે ને જાય તો પણ એકલતા જ અનુભવાય', કલાકો સુધી કામ કરનાર લિફ્ટમૅનની વ્યથા
'લોકો આવે ને જાય તો પણ એકલતા જ અનુભવાય', કલાકો સુધી કામ કરનાર લિફ્ટમૅનની વ્યથા
પ્રકાશિત
દરરોજ ઑફિસમાં આવતી વખતે આપણે કૅબ ડ્રાઇવર્સ અને લિફ્ટ ઑપરેટરર્સને મળીએ છીએ. આપણા રોજબરોજના જીવનમાં આપણે તેમની સામે ધ્યાન પણ આપી શકતા નથી.
આ એવા લોકો છે જેમના કારણે આપણું જીવન થોડું આસાન થઈ જાય છે. કોઈ આપણી મુસાફરીને આરામદાયક બનાવે છે તો કોઈક રોજ આપણને લિફટમાં વગર કહે આપણા ફ્લોર સુધી પહોંચાડે છે.
શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આવા લોકો તેમના રોજિંદા જીવનમાં કેવો ખાલીપો અનુભવતા હોય છે?
શું તમે ક્યારેય આવા લોકો સાથે વાતચીત કરીને તેમના જીવનની ઊંડાઈને જાણવાનો પ્રયાસ કર્યો છે?
આ ખાસ વીડિયોમાં જુઓ કે રોજ અનેક લોકો વચ્ચે રહેતા આ લોકો કેવી રીતે એકલા જીવી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન