You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈસુદાન ગઢવીનાં પત્ની હીરલ ગઢવીએ પતિના રાજકારણમાં આવવા વિશે શું વાત કરી?
ઈસુદાન ગઢવીનાં પત્ની હીરલ ગઢવીએ પતિના રાજકારણમાં આવવા વિશે શું વાત કરી?
પ્રકાશિત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવીનાં પત્ની હીરલબહેન કહે છે કે ગુજરાતની જનતાને ઈસુદાન પાસેથી અપેક્ષા છે અને ઈસુદાન અપેક્ષા ઉપર ખરા ઊતરશે.
તેઓ કહે છે કે પહેલાં અમે રાજકારણમાં આવવાની ના પાડતા હતા પણ પછી થયું કે લોકોનું સારું કરવું છે અને આપણે નિમિત્ત બનવું છે તો એમણે રાજકારણમાં આવવું જોઈએ.
આ સિવાય ઈસુદાનના જીતવા વિશે, મહિલા તરીકે અપેક્ષા વિશે, મોંઘવારી વિશે, ઈસુદાનની કાર્યપદ્ધતિ વિશે હીરલ ગઢવીએ શું કહ્યું તે જુઓ આ વીડિયો અહેવાલમાં...