You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનાં હવામાનમાં પલટો થયો, ક્યાં થઈ શકે છે માવઠું?
ગુજરાતનાં હવામાનમાં પલટો થયો, ક્યાં થઈ શકે છે માવઠું?
પ્રકાશિત
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે મંગળવાર, 19 ડિસેમ્બરથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ઉત્તર ભારતમાં રચાયેલી સિસ્ટમને કારણે ત્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની અને બરફવર્ષા થવાની સંભાવના છે.
આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિશય હળવો વરસાદ થવાની સંભાવના છે.
ક્યા વિસ્તારોમાં ક્યારે વરસાદ પડવાની સંભાવના છે?
વધુ જુઓ આ વીડિયોમાં...