You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather Update : ગુજરાતમાં તાપમાન, ઠંડી અને પવનમાં કેવા ફેરફારો થશે?
Gujarat Weather Update : ગુજરાતમાં તાપમાન, ઠંડી અને પવનમાં કેવા ફેરફારો થશે?
પ્રકાશિત
ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના હવે ખૂબ જ ઓછી છે.
ગુજરાતમાં આવનારા પાંચ-સાત દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા દેખાતી નથી.
ગુજરાતમાં ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોના કારણે રાત્રિ દરમિયાન રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે, પરંતુ ઘણા વિસ્તારોમાં દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.
મકરસંક્રાતિ અને તેની આસપાસના દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણવા માટે જુઓ આ વીડિયો રિપોર્ટ.
વીડિયો : દીપક ચુડાસમા
એડિટ : સુમિત વૈદ