રાજકોટના અંધ શિક્ષક, જેમણે બનાવ્યા વિદ્યાર્થીઓને ચેસ ચૅમ્પિયન

વીડિયો કૅપ્શન, રાજકોટના આ અંધ શિક્ષકની મહેનત રંગ લાવી, વિદ્યાર્થીઓ બન્યા ચૅસની સ્પર્ધામાં વિજેતા
રાજકોટના અંધ શિક્ષક, જેમણે બનાવ્યા વિદ્યાર્થીઓને ચેસ ચૅમ્પિયન
પ્રકાશિત

રાજકોટનું લાલાવદર ચેસ વિલેજ તરીકે પણ ઓળખાય છે. આનું શ્રેય જાય છે એક અંધ શિક્ષક ભાખાભાઈ રામાણીને.

તેમણે તેમના વિદ્યાર્થીઓને ચેસની તાલીમ આપી. તેમની મહેનત રંગ લાવી અને ખેલમહાકુંભમાં લાલાવદરના દસ વિદ્યાર્થીઓએ ચેસમાં જીત હાંસલ કરી જેની નોંધ શિક્ષણાધિકારીએ પણ લીધી.

હાલ ભલે ભીખાભાઈ સૌના લાડકા શિક્ષક હોય પણ શરૂઆતમાં તેમણે પણ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

આજે તેઓ સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે.

બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન