રમઝાનમાં પિરિયડ વખતે મહિલાઓએ શું વેઠવું પડે છે?
રમઝાનમાં પિરિયડ વખતે મહિલાઓએ શું વેઠવું પડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
પિરીયડ્સના દિવસો દરમિયાન મહિલાઓ રમઝાનમાં રોઝા રાખી શકતા નથી, પરંતુ ઘણી મહિલાઓનું કહેવું છે કે આવા દિવસો દરમિયાન તેઓ ટીકાનો ભોગ બને છે.
પાકિસ્તાનમાં રહેતા ફાતિમા અખલાક કહે છે કે તેઓ રમઝાન દરમિયાન તેમના પિરીયડ્સની વાત છુપાવીને કંટાળી ગયા છે.
રમઝાનના મહિનામાં મોટા ભાગના મુસલમાન સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ખોરાક અને પાણી લેતા નથી.
પરંતુ જો કોઈ મહિલા આ મહિનામાં પિરિયડ્સ પર હોય, તો ત્યારે તેઓને રોઝામાંથી મુક્તિ આપવામાં આવે છે.
ફાતિમા સહિત ઘણી મહિલાઓ સોશિયલ મીડિયા પર રમઝાન દરમિયાન પિરીયડ્સ સાથે જોડાયેલી તેમની મુશ્કેલીઓ વિશે ખુલીને બોલી રહી છે.
જુઓ આ વીડિયો..

ઇમેજ સ્રોત, Getty Images





