'અમારે ખાવાનું નથી, ઢોરને શું આપીએ?' પાટણના ખેડૂતોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, 'અમારે ખાવાનું નથી, ઢોરને શું આપીએ?' પાટણના ખેડૂતોએ શું કહ્યું?
'અમારે ખાવાનું નથી, ઢોરને શું આપીએ?' પાટણના ખેડૂતોએ શું કહ્યું?
પ્રકાશિત

પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકામાં તાજેતરમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. સતત વરસેલા વરસાદને કારણે હજારો એકર ખેતીની જમીનમાં પાક નિષ્ફળ ગયો છે.

અહેવાલ અને શૂટ - પરેશ પઢિયાર

ઍડિટ - આમરા આમીર

પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકામાં તાજેતરમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. સતત વરસેલા વરસાદને કારણે હજારો એકર ખેતીની જમીનમાં પાક નિષ્ફળ ગયો છે. ચોમાસું વરસાદ ગુજરાત હવામાન પાણી રેલ પૂર પાટણ રાધનપુર સાંતલપુર ખેડૂત પાક ખાતર પાણી
ઇમેજ કૅપ્શન, પાટણનાં મહિલા ખેડૂત હંસાબહેનના ખેતરમાં પૂરનાં પાણી નજરે પડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન