બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની, ગુજરાતમાં પાંચ દિવસ ક્યાં પડશે વરસાદ?

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની, ગુજરાતમાં પાંચ દિવસ ક્યાં પડશે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં વરસાદના થોડા વિરામ બાદ ફરી વરસાદ થાય તેવી શક્યતા છે.

હાલમાં બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સર્જાઈ છે, જે ફરીથી ગુજરાત પર આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં હાલના સમયમાં કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ ગયો છે. તો હવે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિસ્ટમ ક્યાં સુધી ગુજરાત પહોંચશે અને રાજ્યમાં ફરીથી ક્યારે ભારે વરસાદ પડી શકે છે?

જુઓ વીડિયોમાં.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.