વડોદરા અકસ્માત: 'બાળકોનાં બે ઑપરેશન થયાં અને હવે ત્રીજું થશે', ઈજાગ્રસ્તોના પરિવારની વેદના

વડોદરા અકસ્માત: 'બાળકોનાં બે ઑપરેશન થયાં અને હવે ત્રીજું થશે', ઈજાગ્રસ્તોના પરિવારની વેદના
પ્રકાશિત

ગુજરાતના વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં 13 તારીખે મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી હતી.

કારચાલકે ત્રણ ટુ વ્હિલરને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે મૃતક મહિલાના પતિ સહિત 7 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટના પછી જે પરિવારના ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમનો પરિવાર અતિશય આઘાતમાં છે.

તેમનું કહેવું છે કે આ તો જેમની સાથે બને એમને જ ખ્યાલ છે.

તેમના પરિવારોએ શું કહ્યું?

વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.