ગુજરાતમાં આગામી ત્રણ મહિના કમોસમી વરસાદ પડશે, શું છે આગાહી?

ગુજરાતમાં આગામી ત્રણ મહિના કમોસમી વરસાદ પડશે, શું છે આગાહી?
પ્રકાશિત

રાજ્યમાં ફેબ્રુઆરીમાં માવઠું એટલે કે કમોસમી વરસાદ થાય તે ખેડૂતો માટે ઘણુ નુકસાન લઈને આવે છે. હવામાન વિભાગે જાન્યુઆરીથી માર્ચ સુધી પૂર્વાનુમાન જાહેર કર્યું છે કે ભારતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. જોકે, આ લાંબા ગાળાની આગાહી છે અને તેમાં પરિવર્તન પણ આવી શકે છે. આ આગાહી મુજબ ગુજરાતની શું સ્થિતિ છે. શું ત્રણ મહિના વરસાદની કોઈ આગાહી છે ખરી? જુઓ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.