You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસા પહેલાં ફરી વરસાદનું જોર વધશે, રાજ્યમાં ક્યારથી થશે ચોમાસાની શરુઆત?
ગુજરાતમાં ચોમાસા પહેલાં ફરી વરસાદનું જોર વધશે, રાજ્યમાં ક્યારથી થશે ચોમાસાની શરુઆત?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસા પહેલાં ફરી વરસાદનું જોર વધશે એવી હવામાન વિભાગની આગાહી પરથી માહિતી મળી રહી છે. તો કયા વિસ્તારમાં આ વરસાદ આવશે અને રાજ્યમાં ક્યારથી થશે ચોમાસાની શરુઆત? તેની વિગતવાર સરળતાથી ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજણ માટે જુઓ આ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન