જૂનાગઢનાં 85 વર્ષનાં ભાનુબહેન દોડસ્પર્ધામાં ભાગ લે છે અને મેડલ જીતી લાવે છે

જૂનાગઢનાં 85 વર્ષનાં ભાનુબહેન દોડસ્પર્ધામાં ભાગ લે છે અને મેડલ જીતી લાવે છે
પ્રકાશિત

'મારા બે પગ એ જાણે કે મારાં બે પૈડાં છે જે મને દોડાવે છે.'

આ શબ્દો જૂનાગઢના ભાનુબહેનનાં છે. તેઓ 85 વર્ષનાં છે.

તેમણે વરિષ્ઠ નાગરિકો માટે યોજાતી દોડ સ્પર્ધામાં ભાગ લેવાનું જ્યારે તેઓ 70 વર્ષના હતા ત્યારે શરૂ કર્યું હતું.

આ પછી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દોડસ્પર્ધામાં ભાગ લઈને સુવર્ણચંદ્રક જીત્યાં છે.

શું છે તેમની સ્વસ્થતાનું રહસ્ય? ભવિષ્યમાં તેઓ ક્યા મેડલ જીતવાં ઉત્સુક છે? જાણવા માટે જુઓ આ અહેવાલ..

વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.