હિજાબ વગર ગીત ગાવા બદલ ગાયિકાને 74 કોરડા ફટકારવાની સજા

હિજાબ વગર ગીત ગાવા બદલ ગાયિકાને 74 કોરડા ફટકારવાની સજા
પ્રકાશિત

ઈરાનની ગાયિકાને લઈને એક 'માનવતાને શર્મશાર' કરનાર ઘટના સામે આવી રહી છે.

હિજાબ વગર પર્ફૉમ કરવા બદલ ઈરાની ગાયિકાને 74 કોરડા મારવાની સજા સંભળાવવામાં આવી છે.

ડિસેમ્બર 2024માં ગાયિકા પરસ્તુ અહમદીએ યુટયુબ પર તેમના કરવાન્સરા કૉન્સર્ટનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન