જૂનાગઢનાં 85 વર્ષનાં ભાનુબહેન દોડસ્પર્ધામાં ભાગ લે છે અને મેડલ જીતી લાવે છે

વીડિયો કૅપ્શન,
જૂનાગઢનાં 85 વર્ષનાં ભાનુબહેન દોડસ્પર્ધામાં ભાગ લે છે અને મેડલ જીતી લાવે છે
પ્રકાશિત

'મારા બે પગ એ જાણે કે મારાં બે પૈડાં છે જે મને દોડાવે છે.'

આ શબ્દો જૂનાગઢના ભાનુબહેનનાં છે. તેઓ 85 વર્ષનાં છે.

તેમણે વરિષ્ઠ નાગરિકો માટે યોજાતી દોડ સ્પર્ધામાં ભાગ લેવાનું જ્યારે તેઓ 70 વર્ષના હતા ત્યારે શરૂ કર્યું હતું.

આ પછી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દોડસ્પર્ધામાં ભાગ લઈને સુવર્ણચંદ્રક જીત્યાં છે.

શું છે તેમની સ્વસ્થતાનું રહસ્ય? ભવિષ્યમાં તેઓ ક્યા મેડલ જીતવાં ઉત્સુક છે? જાણવા માટે જુઓ આ અહેવાલ..

વધુ જુઓ વીડિયોમાં...

જૂનાગઢનાં દાદી
ઇમેજ કૅપ્શન, ભાનુબહેનએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દોડસ્પર્ધામાં ભાગ લઈને સુવર્ણચંદ્રક જીત્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.