You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ હમાસના યુદ્ધ વચ્ચે ગર્ભવતી મહિલાઓ કેવી રીતે જીવે છે?
ઇઝરાયલ હમાસના યુદ્ધ વચ્ચે ગર્ભવતી મહિલાઓ કેવી રીતે જીવે છે?
પ્રકાશિત
"તેમને કામ પર પહોંચતા માત્ર પાંચ મિનિટ લાગે છે. પણ તેમનો રસ્તો જોખમભર્યો છે. વફાના પતિ આ દરમિયાન તેમની સાથે જ રહે છે."
વફા ફેમિલી પ્લાનિંગ અને પ્રોટેક્શન ઍજન્સીમાં ગર્ભવતી મહિલાઓની મદદ કરે છે.
ઈઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે ગર્ભવતી મહિલાઓનું જીવવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. તેમને યોગ્ય વસ્તુઓ નથી મળી રહી. તેમને ત્યાં વીજળી પણ નથી. અંધારામાં અનેક મહિલાઓ રહે છે.
એકવાર વફા શેલ્ટર હૉમમાંથી બહાર નીકળ્યા અને તરત જ એક હુમલો થયો.
કઈ રીતે ગર્ભવતી મહિલાઓ ડર હેઠળ જીવી રહી છે?
વધુ જુઓ આ વીડિયોમાં...