You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળનાં 24 વર્ષનાં યુવતી જેઓ બસડ્રાઇવર તરીકે કામ કરે છે
કેરળનાં 24 વર્ષનાં યુવતી જેઓ બસડ્રાઇવર તરીકે કામ કરે છે
પ્રકાશિત
24 વર્ષનાં અનુગ્રહા એ યુવતી છે જેઓ કરેળના કોઝિકોડમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરે છે.
સમાજની જૂની રૂઢિઓ અને પુરુષપ્રધાન વ્યવસાયમાં પ્રવેશ કરી અનુગ્રહાએ સાબિત કર્યું છે કે આજના સમયમાં મહિલાઓ પણ પુરુષથી કમ નથી.
તેઓ પેરામ્બરા અને વેદાકરા વચ્ચે બસ ચલાવે છે.
તેમને બસ ચલાવવામાં તેમની આવડત જોઈને લોકો ચકિત થઈ જાય છે. અનુગ્રહા કહે છે કે મારા સહકર્મચારીઓ મને ખૂબ જ સહયોગ કરે છે.
મને આ કામમાં આનંદ આવે છે. લોકો મારા કામના વખાણ કરે છે અને મને ડ્રાઇવિંગ ખૂબ પસંદ છે.