એ લોકો જે ભોજન ન મળતાં પાંદડાં ખાવા મજબૂર બન્યા

એ લોકો જે ભોજન ન મળતાં પાંદડાં ખાવા મજબૂર બન્યા
પ્રકાશિત

દક્ષિણ સુદાનમાં દાયકાઓથી ચાલતા સંઘર્ષ અને ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસર જોવા મળી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, દેશમાં 70 લાખથી વધુ લોકો ખાદ્ય સહાયની જરૂર છે, જેમાં 20 લાખથી વધુ બાળકોનો સમાવેશ થાય છે.

લોકોને ભોજન ન મળતાં હવે તેઓ ઝાડનાં પાન ખાવા માટે મજબૂર બન્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન