વધુ એક સિસ્ટમ થશે સક્રિય, ગુજરાતમાં ફરીથી વાદળો ઘેરાશે, વરસાદની કોઈ શક્યતા છે ખરી?

વધુ એક સિસ્ટમ થશે સક્રિય, ગુજરાતમાં ફરીથી વાદળો ઘેરાશે, વરસાદની કોઈ શક્યતા છે ખરી?
પ્રકાશિત

શુક્રવારથી વૅલેન્ટાઇન વિક શરૂ થઈ ગયું છે, જે તા. 14 ફેબ્રુઆરીના પૂર્ણ થશે. આ દરમિયાન લોકો પ્રેમનું પર્વ અને તે પહેલાંનાં દિવસોની ઉજવણી કરશે.

ત્યારે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે, તેની ઉપર નજર કરીએ તો, શનિવારથી ભારતમાં વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની (પશ્ચિમી વિક્ષોભન) સિસ્ટમ સક્રિય થશે, જે ગુજરાતના હવામાનને પણ અસર કરશે.

આ નવી સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સાથે પવનની ગતિ અને દિશા તથા તાપમાનને પણ અસર થઈ શકે છે.

આ અંગે વિસ્તરાપૂર્વક જાણો વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.