એ દેશ જ્યાં મધમાખીઓ માટે હોટલ બનાવવામાં આવી

એ દેશ જ્યાં મધમાખીઓ માટે હોટલ બનાવવામાં આવી
પ્રકાશિત

એવું કહેવાય છે કે, 'જો મધમાખીઓ ન હોત તો કદાચ માનવી જીવી ન શક્યો હોત.'

આપણે જે ખોરાક ખાઇએ છીએ તેમાંથી ઘણો મોટો ભાગ તેના કારણે તૈયાર થાય છે.

મધમાખીઓને કારણે આપણી ઇકૉસિસ્ટમ જળવાઈ રહે છે અને તેમની પરાગનયનની પ્રક્રિયાને કારણે આપણને ઘણો ફાયદો થાય છે.

પરંતુ માનવીને કારણે જ વૃક્ષો ધટ્યાં, અને સરવાળે મધમાખીઓની વસ્તીમાં પણ ધટાડો થઈ રહ્યો છે.

પરંતુ સર્બિયામાં મધમાખીઓના જતન માટે એક હોટલ બનાવવામાં આવી છે. અહીં કેવી મધમાખીઓ રહે છે અને કઈ રીતે તેમનું જતન કરવામાં આવે છે?

જાણો તેમની કહાણી આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.