એ બાળક જેનો અવાજ સાંભળવા દુનિયાભરમાંથી સહેલાણીઓ ઊમટે છે

એ બાળક જેનો અવાજ સાંભળવા દુનિયાભરમાંથી સહેલાણીઓ ઊમટે છે
પ્રકાશિત

યૂરોપીય ગલ સ્ક્રીચિંગ સ્પર્ધા જુનિયર શ્રેણીમાં પહેલો નંબર મેળવનારા કૂપરે લોકોનું દિલ જીતી લીધું છે.

કૂપર સીગલનો અવાજ કાઢવામાં પારંગત છે.

કૂપર સૌથી વધારે અંક સાથે યુરોપીય ગલ્ફ પ્રિચિંગ સ્પર્ધામાં જુનિયર શ્રેણીમાં પ્રથમ સ્થાને રહ્યો છે.

આ બાળકના અવાજને સાંભળવા લોકો દુનિયાભરમાંથી કેમ ઊમટે છે? જાણો આ વીડિયો અહેવાલમાં...