You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવી સિસ્ટમની ગુજરાત પર હવે શું અસર જોવા મળશે?
નવી સિસ્ટમની ગુજરાત પર હવે શું અસર જોવા મળશે?
પ્રકાશિત
ભારત પર નવી સિસ્ટમ આવી ગઈ છે, હાલ તો ગુજરાતમાં ગરમી પૂરજોશમાં વરસી રહી છેે પરંતુ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હિટવેવ માટે એલર્ટ આપવામા આવ્યું છે અને કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ તાપમાનનો પારો વધે તેવા સંકેતો છે.
આ વીડિયોમાં જાણો કે ક્યા જિલ્લાઓમાં હીટવેવ માટે એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા વિસ્તારોમાં વાદળો છવાશે અને શું કોઈ હવામાન પલટાની કે કમોસમી વરસાદની આગાહી તો નથી.
વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ