G20 સમિટ : ભીડભાડવાળી દિલ્હી હાલ કેવી દેખાઈ રહી છે?
G20 સમિટ : ભીડભાડવાળી દિલ્હી હાલ કેવી દેખાઈ રહી છે?
પ્રકાશિત
હાલ ભારતના પાટનગર દિલ્હીમાં G20 શિખર સંમેલનની તૈયારીઓ ચાલી રહી છે.
શનિવારથી ચાલુ થનાર આ બે દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો રાજધાની પહોંચી ચૂક્યા છે.
આ મહાનુભાવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
લોખંડી સુરક્ષાવ્યવસ્થાને કારણે ભીડભાડ, ધક્કામુક્કી અને વાહનોથી ભરાયેલા રહેતા પાટનગરના રસ્તા હાલ સૂમસામ જોવા મળી રહ્યા છે.
જોકે, કેટલાકને આ નજારોએ રમણીય લાગી શકે.
જી20 પહેલાંનો દિલ્હીનો નજારો જોવા માટે બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત જુઓ.

ઇમેજ સ્રોત, ani





