ઊંચી ક્રૅન પર લટકી રહેલી વ્યક્તિને કેવી રીતે બચાવાઈ?

વીડિયો કૅપ્શન, ઊંચી ક્રૅન પર લટકી રહેલી વ્યક્તિને કેવી રીતે બચાવાઈ?
ઊંચી ક્રૅન પર લટકી રહેલી વ્યક્તિને કેવી રીતે બચાવાઈ?
પ્રકાશિત

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો જે ચીનના નાનચોંગ શહેરનો છે.

19 જૂનના એક પાઇલટને એક અકસ્માત નડ્યો હતો.

ચીનના સિચુઆન પ્રાંતના નાનચોંગ શહેરમાં 19 જૂને પૅરાગ્લાઇડર ઉડાન દરમિયાન અકસ્માત પછી યુવક એક ઊંચા ટાવરમાં લગાવાયેલી ક્રૅનમાં ફસાઈ ગયો હતો.

જેના કારણે પાઇલટ ક્રૅન પરથી હવામાં લટકતો જોવા મળ્યો હતો.

ચીન, અકસ્માત, ઉડાણ, બીબીસી

ઇમેજ સ્રોત, Reuters

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન