લૉટરી' વિઝા શું છે, જેના માટે '7 બેન્ડ' લાવવાની જરૂર નથી

વીડિયો કૅપ્શન, લૉટરી' વિઝા શું છે, જેના માટે '7 બેન્ડ' લાવવાની જરૂર નથી
લૉટરી' વિઝા શું છે, જેના માટે '7 બેન્ડ' લાવવાની જરૂર નથી
પ્રકાશિત

ઑસ્ટ્રેલિયન સરકારે ફરી એકવાર યુવાનો માટે 'લૉટરી' વિઝા એટલે કે વર્ક અને હૉલિડે વિઝાની જાહેરાત કરી છે.

ઑસ્ટ્રેલિયન સરકારના ગૃહવિભાગની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ઑસ્ટ્રેલિયન સરકારે ભારત, ચીન અને વિયેતનામ જેવા ઉચ્ચ માંગવાળા દેશો માટે 'વર્ક એન્ડ હૉલિડે' (સબક્લાસ 462) વિઝા માટે પ્રી-ઍપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરી છે.

આ થકી હવે યુવાનો ત્યાં કામ સાથે સાથે મુસાફરી પણ કરી શકશે. આ વિઝા હેઠળ ઑસ્ટ્રેલિયા જવા માટે અરજી કરી શકાય છે.

ઑસ્ટ્રેલિયન સરકારે,ભારત, ચીન અને વિયેતનામ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન