You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરબી સમુદ્રની સિસ્ટમને કારણે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે?
અરબી સમુદ્રની સિસ્ટમને કારણે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે?
પ્રકાશિત
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હવે મજબૂત બનીને લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.
જોકે, આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા નહિવત્ છે.
હવામાન વિભાગ અને સ્કાયમેટના અહેવાલ મુજબ, આ સિસ્ટમના કારણે કેરળમાં 26 મેના રોજ પહોંચનારું ચોમાસું થોડું મોડું પડી શકે છે.
સિસ્ટમ પવનો અને ભેજ પોતાની તરફ ખેંચી લેતી હોવાથી ચોમાસાની ગતિ પર અસર પડે છે.
તેની ગુજરાતના ચોમાસા પર શું અસર પડશે?
વધુ વીડિયોમાં જુઓ...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન