You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત હવામાન : ગુજરાતમાં ગરમી વધશે કે ફરી વરસાદ પડશે? શું છે આગાહી?
ગુજરાત હવામાન : ગુજરાતમાં ગરમી વધશે કે ફરી વરસાદ પડશે? શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો. હજી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું છે.
તેની ગુજરાત પર શું અસર થશે?
ફરીથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કે કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે ખરી?
માહિતી માટે જુઓ વીડિયો...