You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PUBG Love Story: સીમા હૈદર અ સચીનને ઉત્તર પ્રદેશ એટીએસ કેમ ઉઠાવી ગઈ?
PUBG Love Story: સીમા હૈદર અ સચીનને ઉત્તર પ્રદેશ એટીએસ કેમ ઉઠાવી ગઈ?
પ્રકાશિત
પાકિસ્તાની નાગરિક સીમા હૈદર અને તેના પ્રેમી સચીન મીનાની યુપી ATS સ્કવૉડ દ્વારા પૂછપરછ કરવામાં આવી.
ઉત્તર પ્રદેશ પોલીસના એન્ટી ટેરેરિસ્ટ સ્કૉવડ દ્વારા મંગળવારે ફરી એક વખત સીમા હૈદર, તેના પ્રેમી સચીન મીના અને તેના પિતા નેત્રપાલ સિંહની પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પ્રમાણે સીમાના પાકિસ્તાની સૈન્ય અને ISI સાથે જોડાણને લઈને તેમની પૂછપરછ કરાઈ હતી.