You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડિહાઇડ્રેશન : ઉનાળામાં ગરમીથી બચવા શું કરવું જોઈએ?
ડિહાઇડ્રેશન : ઉનાળામાં ગરમીથી બચવા શું કરવું જોઈએ?
પ્રકાશિત
હવે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.
ઉનાળાની ઋતુ દરમિયાન સંખ્યાબંધ આરોગ્યસંબંધી તકલીફો પેદા થવા લાગે છે.
પરંતુ એમાં સૌથી વ્યાપકફણે ડિહાઇડ્રેશનની સમસ્યા જોવા મળે છે.
ડિહાઇડ્રેશનથી બચવા માટે ઘરેલુ રીતો અને સલાહો અવારનવાર અપાતી રહે છે. પરંતુ તેનાથી બચવા માટે ખરેખર શું કરવું? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.