ધોમધખતા તાપમાં પણ પેટિયું રળવા મજબૂર મહિલાની કહાણી
પ્રકાશિત
ભારતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ભારે ગરમી પડી રહી છે.
કેટલાંક સ્થળો પર તો એવું લાગી રહ્યું છે કે જાણે આકાશમાંથી આગ વરસી રહી હોય.
કેટલાંય શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ પાર છે તો ક્યાંક આંકડો 50ને સ્પર્શી ગયો છે.
આવા સમયમાં એ લોકોનું શું જે રોજગાર માટે આવા આકરા હવામાનમાં પણ કામ કરવા મજબૂર છે.
એક ફેરીવાળી મહિલા સામે આવી આસમાની આફત સમયે કેવા કેવા પડકારો હોય છે?

Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
























